Tuesday, 16 June 2015

Only Gujarati Shayari

Sunday, 31 May 2015

જેમાં તારી કમી હો...

એ ગમ નો સું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો સું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠો
કે
એ જિંદગી નો સું મતલબ જેમાં તારી કમી હોય…

અરમાનો અંતરમા જ રહી જાય છે

રમાનો અંતરમા જ રહી જાય છે,
સપનાઓ પાંપણમાં શમી જાય છે.
વાદળી વરસ્યા વગર વહી જાય છે,
ને આંખડી તરસી સુકાય જાય છે.
તારું હસવું મને તો ગમી જાય છે,
તારું હસવું સપનાઓ રચી જાય છે.

Wednesday, 27 May 2015

हिन्दी कविता

कम नही लगती...

अपनोकी ईनायत कभी खतम नही होती
रीस्तोकी महेक भी कभी कम नही होती
जीवनमें साथ हो गर कीसी सच्चे रीस्तोका
तो ये जींदगी कीसी जन्नंतसे कम नही लगती

Thursday, 7 May 2015

....... માનસ બાળક .......

........ માનસ બાળક .......
*********************************
મોરારિબાપુ મૂળ એક પ્રાથમિક શિક્ષક નો જીવ ..
અગાઉ તેઓ એક .. વર્ગ શિક્ષક ...હતા,
હવે,
.... ' વિશ્વ શિક્ષક '.... બન્યા છે એ ખરું..
પણ,
તેથી શું ?
બાળક તો એમના હૃદય માં કાયમી અંકિત-સ્થાપિત હોય જ...
તેથી.
તેઓ .. ' બાળક ને કેન્દ્ર ' .. માં રાખી ને
... ' માનસ બાળક ' ..કથા કરે એવી નમ્ર પ્રાર્થના !