Sunday, 31 May 2015

જેમાં તારી કમી હો...

એ ગમ નો સું મતલબ જેમાં તારી કમી હોય…
એ ખુસી નો સું મતલબ જેમાં તારી કમી હોય…
હું તો એ વિચારી ને મોત થી મહોબત્ત કરી બેઠો
કે
એ જિંદગી નો સું મતલબ જેમાં તારી કમી હોય…

અરમાનો અંતરમા જ રહી જાય છે

રમાનો અંતરમા જ રહી જાય છે,
સપનાઓ પાંપણમાં શમી જાય છે.
વાદળી વરસ્યા વગર વહી જાય છે,
ને આંખડી તરસી સુકાય જાય છે.
તારું હસવું મને તો ગમી જાય છે,
તારું હસવું સપનાઓ રચી જાય છે.

Wednesday, 27 May 2015

हिन्दी कविता

कम नही लगती...

अपनोकी ईनायत कभी खतम नही होती
रीस्तोकी महेक भी कभी कम नही होती
जीवनमें साथ हो गर कीसी सच्चे रीस्तोका
तो ये जींदगी कीसी जन्नंतसे कम नही लगती

Thursday, 7 May 2015

....... માનસ બાળક .......

........ માનસ બાળક .......
*********************************
મોરારિબાપુ મૂળ એક પ્રાથમિક શિક્ષક નો જીવ ..
અગાઉ તેઓ એક .. વર્ગ શિક્ષક ...હતા,
હવે,
.... ' વિશ્વ શિક્ષક '.... બન્યા છે એ ખરું..
પણ,
તેથી શું ?
બાળક તો એમના હૃદય માં કાયમી અંકિત-સ્થાપિત હોય જ...
તેથી.
તેઓ .. ' બાળક ને કેન્દ્ર ' .. માં રાખી ને
... ' માનસ બાળક ' ..કથા કરે એવી નમ્ર પ્રાર્થના !

Tuesday, 5 May 2015

: - मंगलमय.सुप्रभात. ..

                                        
█░░░░░░░░░░░░█ : - मंगलमय.सुप्रभात. ..ॐ नमः शिवाय .
. . . . .मनुष्य - मनुष्य पशुओं से भी अधिक खतरनाक हैं ?
मनुष्य जीवन अच्छा, इतना कहने से ही इसकी सार्थकता नहीं है. यह जीवन भोग के लिए, मोज के लिए, दुनिया की सभी चीजों के उपभोग के लिए ही है, इस प्रकार समझानेवाले मिलें तो ? तो परिणाम भयंकर हैं। 
यदि चाहे जो खाना, चाहे जो पीना, पहिनना, ओढना और इच्छानुसार वर्तन करना, इसमें ही मनुष्य जीवन की सफलता हो तो मनुष्यजीवन और पशुजीवन में अंतर नहीं है। 
आप ज्ञानी किसलिए हैं ? पशु किसी को मारे तो गुनहगार नहीं क्योंकि वह अज्ञानी है, किन्तु मनुष्य मारे तो गुनहगार माना जाएगा, क्योंकि दुनिया ने आपको समझदार माना है। मनुष्य की प्रवृत्ति मनुष्य के तरीके की चाहिए। मनुष्यभव ऊंचा मानने से ही काम होता तो सभी मानव पूजापात्र बन जाते। बहुत से मनुष्य ऐसे भी हैं कि जो जेल में बिठाने के लायक ही हैं।
दुनिया में जिनका नाम भी लेने में दुनिया पाप मानती है, जिनका मुँह देखना भी पाप माना जाता है, ऐसे भी मनुष्य हैं न ?
मनुष्य वो जिसमें मनुष्यत्व हो. जो पाप से डरे, जिसका जीवन सदाचार युक्त हो, जो सत्य और न्याय के मार्ग पर चले, मनुष्यभव में आकर अपना आत्मकल्याण करने का जिसका लक्ष्य हो, क्योंकि यही वह भव है, जिससे मनुष्य मोक्षगामी बन सकता है और परम सुख प्राप्त कर सकता है। सांसारिक सुख तो सुखाभास मात्र हैं, असली सुख और आनंद तो आत्मा का चरमोत्कर्ष करने में है।
* जो मुक्त है सारी प्रकृति उस की वन्दना करती है, सारा विश्व उसके सामने सिर झुकाता है
🌼🌼🌼🌼🌼 Tip Of The Day...🌼
🌼 कभी आप खुले आसमान के निचे अपनी कमाई रख कर देखिये ,
रात भर नींद नहीं आयेगी....!
सोचिये किसान पे क्या गुजरती होगी ???

શાયરી...

ગુસ્સે થયા જો લોક તો પત્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
જોયું પગેરું કાઢી મહોબ્બતનું આજ તો
એના સગડ દીવાનગીના ઘર સુધી ગયા.
તું આવશે નહિ જ હતી ખાતરી છતાં,
નિશદિન હરીફરી અમે ઉંબર સુધી ગયા.
એવા હતા મનસ્વી કે આ પ્રેમમાં તો શું,
વેવારમાં ય ના અમે વળતર સુધી ગયા.
જુલ્ફોય કમ નહોતી લગારે મહેકમાં,
મૂરખા હતા હકીમ કે અત્તર સુધી ગયા.
એમ જ કદાપિ કોઈને લોકો ભજે નહિ,
ખપતું તું સ્વર્ગ એટલે ઈશ્વર સુધી ગયા.
'ઘાયલ' નીભાવાવીતી અમારે તો દોસ્તી,
આ એટલે તો દુશ્મનોના ઘર સુધી ગયા.

Monday, 4 May 2015

જાણી લો મુકેશ અંબાણી પરિવારની 8 જાણવા જેવી વાતો


મુકેશ અંબાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ છે. તેઓ 19.6 અરબના નેટવર્થની સાથે પહેલા સ્થાન ઉપર છે. અંબાણી પરિવારમાં મુકેશ, તેમની પત્ની નીતા અને તેમના ત્રણ સંતાનો આકાશ, ઇશા અને અનંત છે. આ પરિવાર વિશે અનેક રોચક વાતો છે જે આપણે જાણીશું. મુકેશ અંબાણી પરિવારની 8 ખાસ વાતો આ છે.

1- અંબાણીના નવા ઘરનું નામ એન્ટિલિયા છે. આ ઘર દુનિયાના સૌથી મોંઘા ઘરમાનું એક છે. એન્ટિલિયા દુનિયાનું પહેલું ઘર છે જેની કિંમત એક અરબ ડોલરથી પણ વધારે છે. આ ઘર 60 માળનું છે અને 168 કાર રાખી શકાય તેવું ગેરેજ છે અને પરિવારના પ્રત્યેક સભ્ય માટે એક હેલ્થ ક્લબ છે અને એક સિનેમા હોલ પણ છે અને 600નો સ્ટાફ છે.

2- મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીને અધ્યાત્મથી વધારે લગાવ છે. માનવામાં આવી રહ્યું છે કે તેઓ ભગવાન બાલાજી મદિરનું ભ્રમણ કરે છે. તેમણે ભગવાન બાલાજીને સફેદ હાથી પણ ભેટ કર્યો છે.

3- મુકેશ અંબાણી પોતાના પરિવારને વધારે મહત્વ આપે છે. તેઓ ગમેતેટલા વ્યસ્ત હોય તો પણ તેઓ માતા, પત્ની અને બાળકો સાથે સમય પસાર કરે છે.

4-મુકેશ અંબાણીને પોતાનો જન્મદિવસ ઉજવવો પસંદ નથી. તેમણે પોતાના 50મો જન્મ દિવસ ઉજવ્યો હતો. તેઓ પોતાના પરિવારને આમ કરતા ન રોકી શકે.

5- અનિલ અંબાણી પણ ભારતના બીજા અરબોપતિ વ્યક્તિ છે. પોતાના પિતાના મૃત્યુ પહેલા બંને ભાઈ એકબીજા સાથે કામ કરતા હતા.

6-નીતા અંબાણી અનેક પરોપકારી પ્રવૃતિમાં પરોવાયેલા રહે છે. જે ક્ષેત્રમાં સૌથી વધારે લાગેલા રહે છે તે છે કુદરતી સંકટમાં રાહતકાર્ય અને શિક્ષણ છે.

7-મુકેશ અંબાણી ભારતના સૌથી ધનવાન હોવા છતાં તેઓ વિનમ્ર વ્યવહાર માટે પ્રસિદ્ધ છે. તેઓ પારંપરિક ભારતીય ડિશોનો આનંદ ઉઠાવે છે અને તેઓ શાકાહારી છે.

8-મુકેશ અને નીતા અંબાણીની પુત્રી સૌથી ઓછી ઉંમરની અરબપતિ વારસદાર છે. ઇશા જ્યારે16 વર્ષની હતી ત્યારે તે દુનિયાના અરબપતિ વારસદારોમાં બીજા સ્થાને હતી.

Sunday, 3 May 2015

ગુજરાતી શાયરી નો ખજાનો...

હર મુસીબતમાં હું હૈયે હામ રાખું,
કેમકે મનમાં અહર્નિશ રામ રાખું.
ભાવ કરવાની ન ઝંઝટ આપને હો,
એટલે પ્હેલેથી નીચાં દામ રાખું.
ગામની પંચાત તમને હો મુબારક,
હું તો મારા કામ સાથે કામ રાખું.
કેમ તેં કીધું મને તસવીર ફાડી?
રાખ રાધા તું અને હું શ્યામ રાખું.
હું સદા ચમકું છું પીળી ધાતુ જેવો,
એટલે હેમાંગ જેવું નામ રાખું.

Friday, 1 May 2015

જનરલ નોલેજ...

1. भारत में तांबा के उत्पादन में प्रथम
तीन राज्य क्रमश: कौन हैं ?
उत्तर- मध्यप्रदेश, राजस्थान और झारखंड ।
2. भारत में बॉक्साइट का सबसे अधिक उत्पादन किस
राज्य में होता है ?
उत्तर- उड़ीसा (कुल उत्पादन का 50
प्रतिशत)
3. अभ्रक के उत्पादन में विश्व में पहला स्थान किस
देश का है ?
उत्तर- भारत
4. देश में कुल सोने के उत्पादन का 98 प्रतिशत भाग
कहां से प्राप्त होता है ?
उतर- कर्नाटक
5. जस्ता के लिए कौन-सा खान प्रसिद्ध है ?
उत्तर- जवार खान (राजस्थान)
6. भारत में यूरेनियम कहां पाया जाता है ?
उत्तर- झारखंड (रांची,
हजारीबाग, सिंहभूम)
7. यूरेनियम के उत्पादन में देश का पहला राज्य कौन
है ?
उत्तर- झारखंड
8. मैग्नेजाइट का सबसे अधिक भंडार किस राज्य में है ?
उत्तर- उत्तराखंड (68 प्रतिशत भंडार)
9. विश्व का सबसे बड़ा थोरियम निर्माता देश कौन-सा
है ?
उत्तर- भारत {राजस्थान के पाली,
भीलवाड़ा में प्रचूर मात्रा में थोरियम पाया
जाता है}
10. क्रोमाइट के उत्पादन में पहला स्थान किस राज्य
का है ?
उत्तर- उड़ीसा (क्रोमाइट का उत्पादन
झारखंड में भी होता है)
11. टंगस्टन का भंडार कहां ज्यादा है ?
उतर- देगाना (राजस्थान)
12. हीरे की खान देश में
कहां है ?
उत्तर- पन्ना (मध्यप्रदेश)
13. लिग्नाइट का सबसे अधिक भंडार किस राज्य में है ?
उत्तर- तमिलनाड

बिल गेट्स ने 1999 में की थीं ये भविष्यवाणियां, सब सच हुईं


 माइक्रोसॉफ्ट के संस्थापक बिल गेट्स ने लेकिन डेढ़ दशक पहले अंदाजा लगा लिया था कि तकनीक और व्यापार के क्षेत्र में कुछ बदलाव होंगे। अमेरिकी छात्र मार्कस किरजोनेन ने अपने ब्लॉग पर यह दावा किया है। इन बदलावों में ई-पेमेंट, दामों की तुलना करने वाली वेबसाइटें और ऑनलाइन वित्तीय सुविधा शामिल हैं।
मार्कस ने अपने ब्लॉग में बिल गेट्स की किताब ‘बिजनेस एटदरेट द स्पीड ऑफ थॉट’ का जिक्र किया। 1999 में बिल ने यह किताब लिखी थी। इस किताब में गेट्स ने तकनीक और व्यापार से जुड़ी ऐसी भविष्यवाणियां की थीं, जो आज सच साबित हो चुकी हैं। आइए जानते हैं कि गेट्स ने कैसे देखा था तकनीक का भविष्य।
1. कीमतों की तुलना
लोग एक ही वेबसाइट पर जाकर अलग-अलग कंपनियों के उत्पादों का दाम जान सकेंगे।
2. स्मार्टफोन
लोग अपेन जेब में छोटे उपकरण लेकर चलेंगे, जिस पर समाचार देखने से लेकर फ्लाइट बुक कराना तक संभव होगा।
3. तुरंत भुगतान
लोग अपने बिल का भुगतान इंटरनेट से कर सकेंगे। डॉक्टर से जांच भी इसके जरिए ही होगी।
4. इंटरनेट ऑफ थिंग्स
सारे इलेक्ट्रॉनिक उपकरण इंटरनेट से स्वचालित रूप से चला करेंगे। ये ख्वाब धीरे-धीरे हकीकत बन रहा है।
5. ऑनलाइन होम मॉनिटर
लोग इंटरनेट के जरिए अपने घर की लाइव फीड देख सकेंगे। आज लोग इस सुविधा का धड़ल्ले से इस्तेमाल कर रहे हैं।
6. सोशल मीडिया
दोस्तों और परिवार के निजी वेबसाइट सामान्य हो चुकी होगी, जिस पर आप चैट करेंगे। फेसबुक यही काम कर रहा है।
कहा था, ये भी होगा
7. पुराने डॉटा का इस्तेमाल करके आपके लिए बनेंगे विज्ञापन
8. इंटरनेट पर होगी खेल की लाइव चर्चा
9. आपकी खरीदारी के हिसाब से बनेंगे विज्ञापन
10. वेबसाइट और टीवी से एक साथ प्रसारण
11. ऑनलाइन होंगी कंपनियों की बैठक
12. आपकी पंसद के हिसाब से बनेंगी ढेर सारी वेबसाइट
13. सॉफ्टवेयर से होगा प्रोजेक्ट का प्रबंधन
14. ऑनलाइन होंगी भर्तियां
15. बिजनेस कम्यूनिटी सॉफ्टवेयर